નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ... સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં - તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે... 

  • તેમનું કહેવું છે કે - ૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે.
  • કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે. 
  • કેરીની ગોટલીમાં - સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને 'ફાઈટોકેમિકલ્સ' છે. 

આ બધાં ઘટકો - વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે... 

એમ ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં... શ્રી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે - માનવ શરીર માટે જરૂરી વીસ (૨૦) એમિનો એસિડમાંથી - નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી. આ નવ(૯) એમિનો એસિડ ૧) ફિનાઇલ એલેનિન ૨) વેલિન૩) થ્રિઓનિન૪) ટ્રીપ્ટોફન૫) મેથેઓનિન૬) લ્યૂસિન૭) આયસોલ્યુસિન૮) લાયસિન૯) હિસ્ટિડિન 

Latest Stories

This section doesn’t currently include any content. Add content to this section using the sidebar.