
નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ... સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં - તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે...
- તેમનું કહેવું છે કે - ૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે.
- કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે.
- કેરીની ગોટલીમાં - સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને 'ફાઈટોકેમિકલ્સ' છે.
આ બધાં ઘટકો - વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે...
એમ ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં... શ્રી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે - માનવ શરીર માટે જરૂરી વીસ (૨૦) એમિનો એસિડમાંથી - નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી. આ નવ(૯) એમિનો એસિડ ૧) ફિનાઇલ એલેનિન ૨) વેલિન૩) થ્રિઓનિન૪) ટ્રીપ્ટોફન૫) મેથેઓનિન૬) લ્યૂસિન૭) આયસોલ્યુસિન૮) લાયસિન૯) હિસ્ટિડિન


Share:
ઓર્ગેનિક ગોળ
Kashmiri Chilly Means Sweet Chilly